ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માઇક્રોશોપીંગ, દુકાનો, લારી, પ્લોટ, ત્રિકોણિયા પ્લોટ વગેરેના ભાડા ન ભરતાં ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી

Spread the love

ગાંધીનગર.

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા માઇક્રોશોપીંગ, દુકાનો, લારી, પ્લોટ, ત્રિકોણિયા પ્લોટ વગેરેનું ભાડું ટોકનદરે ઉઘરાવવામાં આવે છે. જેમાં ઘણાં લોકો દ્વારા ૮-૧૦ વર્ષથી ભાડું ભરેલ નથી. જેઓની તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ માન.નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ મિટીંગમાં જણાવ્યા મુજબ તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં જો ભાડું ભરવામાં નહિ આવે તો તેમની સામે માઇક્રોશોપીંગ/ દુકાનો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર કરવામાં આવેલ. તે મુજબ આજરોજ સે.૧૦ મીનાબજારના કુલ ૧૩૫ માઇક્રોશોપીંગને કુલ રૂ.૭૮,૪૦,૫૭૨/- તથા સેક્ટર-૨૧ ખાતેના કુલ ૧૨૧ લારી પ્લોટોને કુલ રૂ.૧,૨૭,૩૯,૫૦૦/- તથા ૧૧૦ ઓટલાને કુલ રૂ.૪૬,૮૫,૫૦૦/- ના એમ કુલ રૂ.૨,૫૨,૬૫,૬૨૨/- ની બાકી ભાડાની કુલ ૩૬૫ નોટીસ આપવામાં આવી છે તથા આ નોટિસની પ્રક્રિયા આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com