GJ-18નું મીના બજારને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે, ત્યારે આગળ બેસવાની જગ્યા બગીચા બનાવવામાં આવશે, સેક્ટર 21 ખાતે જે પાર્કિંગ તથા બેસવાની જગ્યા બનાવવામાં આવી છે તેવી રીતે અહીંયા નવી ડિઝાઈન ઉભી કરાશે અને તેના માટે કન્સલ્ટ રોક્યા છે જે ડિઝાઇન બનાવીને પ્રોજેક્ટ તૈયાર કરીને આપશે ત્યારે મીના બજારને હાલ તો લોટરી લાગી કહેવાય, ત્યારે હવે આવનારા દિવસોમાં લાઈટ શુંશોભીત થી લઈને વેપારી તથા ગ્રાહકો માટે જંકશન બનશે, અને આવનારા દિવસોમાં સેક્ટર-21ના માર્કેટને પણ હલાવી દેશે
GJ-18નું મીના બજારનું કરવામાં આવશે બગીચા બેસવાની જગ્યા, લોટરી લાગી.. ગ્રાહકો, વેપારીઓ માટે નવું જંકશન
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments