કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય સતીષ સેઇલને 2009-10 દરમિયાન કર્ણાટકના બેલેકેરી બંદરેથી ગેરકાયદેસર રીતે કાચા લોખંડની નિકાસ કરવાના ગુનામાં ખાસ કોર્ટે સાત વર્ષની સખ્ત કેદની સજા અને 44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યને લોખંડની નિકાસના કૌભાંડમાં 7 વર્ષની સખત કેદની સજા
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments