રાજ્યની જીએસટીમાં ઓક્ટોબર-2024માં  18% ના વધારા સાથે ₹ 6,146 કરોડ આવક નોંધાઇ

Spread the love

રાજ્યને ઓક્ટોબર-2024 માં વેટ હેઠળ ₹ 2,584 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ 986 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹ 28 કરોડની આવક સહિત કુલ ₹9,744 કરોડની આવક

અમદાવાદ

ઓક્ટોબર-2024 માં રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ ₹ 6,146 કરોડની આવક થયેલ છે જે ઓકટોબર-2023 માં થયેલ આવક કરતાં 18% વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે, ઓકટોબર-2024 માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9% રહેલ છે.રાજ્યને ઓક્ટોબર-2024 માં વેટ હેઠળ ₹ 2,584 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ 986 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹ 28 કરોડ ની આવક થયેલ છે.આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹9,744 કરોડની આવક થયેલ છે.નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ સાત માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹ 67,981 કરોડની આવક થયેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com