સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવેદારી કરનારા મુરતીયાઓ પાસે કોંગ્રેસ ધ્વારા બાંહ્યધરી પ્રક્રીયા લીધી

Spread the love

More trouble for Gujarat Congress, 2 MLAs resigns

તોડફોડની રાજનીતિથી કોંગ્રેસ પરેશાન છે. ત્યારે હામનજ 8 પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં 8 જેટલા ધારાસભ્યોએ કેસરીયો ધારણ કર્યા બાદ કોંગ્રેસ પણ હવે સ્થાનિક ચુંટણીઓમાં તોડફોડની રાજનીતિ થાય તે પહેલા સમય પહેલા પાળ બાંધી રહી છે. ત્યારે ગુજરાતમાં ફેબ્રુઆરીમાં યોજનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપ અને કોગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ભૂતકાળના કળવા અનુભવોને કારણે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લડવા ઇચક ઉમેદવારો પાસેથી કોગ્રેસે બોલાઘરી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પાર્ટી ટિકીટ આપે અને ઉમેદવાર જીતે તો કાયમ માટે તે કોંગ્રેસમાં જ રહેશે, તેણે પાર્ટી બેડવાની નથી તેવા પ્રકારનું વચન ઉમેદવારે આપવાનું રહેશે અને તો જ તેને ટિકીટ આપવામાં આવરો પ્રાપ્ત માહિતી અનુસાર રાજામાં જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. જે કાર્યકરો ઉમેદવાર બનવા માંગે છે તેઓએ આ વખતે ફોર્મ ભરતી વખતે માંલધરી આપવી પડશે. આ જોગવાઇ ફરજીયાત બનાવવામાં આવી છે. દરમિયાન પાટીંના એક સિનિયર નેતાએ કહ્યું કે ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારો પાસેથી બોલધરી ની ડિપોઝીટ લેવી જોઇએ. જો કોગ્રેસ ટિકીટવાંછુઓને તક આપે છે તો તેમની પાસેથી ડિપોઝીટ તરીકે પાટી ફંડના નાણાં લેવા જોઇએ તાલુકા પંચાયતમાં 10,000, જિલ્લા પંચાયતમાં 25000, નગરપાલિકામાં 50000 અને મહાનગરપાલિકામાં 1 લાખ રૂપિયા લેવા જોઈએ. તે ઉમેદવાર જીતી જાય તો તેને ડિપોઝીટ પાછી આપવામાં આવે અને સરી જાય તો પાર્ટી ફૂડ તરીકે આ ડિપોઝીટ જમા લેવામાં આવે. જો આમ થશે તો ઇચુક ઉમેદવારો આપોઆપ ઓછા થઇ જરો અને પાર્ટી આસાનીથી તેનો ઉમેદવાર મૂકી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com