અનડીટેક ખુન સાથે લુંટના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી માંડલ પોલીસ

Spread the love

આરોપી:રમેશભાઇ માધાભાઇ ઠાકોર

અમદાવાદ

માંડલ પોલીસ સ્ટેશન વિસ્તારના રખિયાણા ગામ ખાતે રહેતા નર્મદાબેન ઉફે નબુબેન તે ચંદુભાઇ શંકરભાઇ પટેલની વિધવા ઉ.વ.૭૫ નાઓ મરણ ગયેલ હોવાનુ તા.૧૨/૧૧/૨૦૨૪ ના કલાક ૧૬/૩૦ વાગે જાણ થતા માંડલ પોલીસ સ્ટેશન ખાતેથી પો.સબ.ઇન્સ વી.એલ.પટેલ તથા સ્ટાફ તેમજ ઈ.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ડો.રોશની સોલંકી સાહેબ વિરમગામ વિભાગ, વિરમગામ તથા ઇ.સર્કલ પોલીસ ઇંસ્પેક્ટર એ.જે.ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી તથા એલ.સી.બી સ્ટાફના માણસો ઘટના સ્થળે તુરંતજ પહોચી ગયેલ હતા. સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે મરણ જનારનો એકલતાનો લાભ લઇ કોઇ અજાણ્યા ઇસમ દ્વારા મરણજનારનાં શરીર ઉપર પહેરેલ દાગીના તથા બન્ને કાનના ભાગે ચપ્પા જેવા તીક્ષ્ણ હથીયાર વડે કાનની બુટ કાપી લુટ કરી લઇ ગયેલ હોવાની હકીકત જણાઇ આવતા, તાત્કાલિક ડોગ સ્કોડ, ફીન્ગરપ્રીન્ટ એકસપર્ટ તથા એફ.એસ.એલ અધિકારી નાઓને બનાવવાળી જગ્યાએ બોલાવામાં આવ્યાં.

પોલીસ મહાનિદેશક જે.આર. મોથલીયા  અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ  દ્વારા જીલ્લામાં બનતા વણશોધાયેલા ગંભીર ગુનાઓ શોધવા સૂચના આપેલ હોય, તેઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા સધન તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ હતી.ડોગ સ્કોડ દ્વારા ઘટના સ્થળેથી ટ્રેક કરી દીશા સુચન કરતા તે દીશામાં અલગ અલગ ટીમના માણસો દ્વારા શકમંદોની પુછપરછ તથા ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ જે પૈકી શકમંદ રમેશભાઇ માધાભાઇ ઠાકોર રહે.રખિયાણા તા.માંડલ જી.અમદાવાદ નાઓએ સધન પુછપરછ દરમ્યાન પોતે ઉપરોકત હત્યા તેમજ લુટના ગુનાની કબુલાત કરેલ. જેમાં મરણ જનારની એકલતાનો લાભ લઇ ગઇ કાલ તા.૧૨/૧૧/૨૦૨૪ ના કલાક ૧૩/૧૫ વાગ્યાના સુમારે ફરિયાદીના ઘરમાં લુટના ઇરાદે પ્રવેશ કરી ભોગ બનનારનું મરણ નીપજાવી, મરણજનારના બન્ને કાનના ભાગે ચપ્પાથી ગંભીર ઇજાઓ કરી બન્ને કાનમાં પહેરેલ સોનાની બુટીઓ નંગ ૦૨ આશરે અડધા તોલાની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ની તથા ગળામાં પહેરવાની સોનાની કંઠી નંગ ૦૧ આશરે દોઢ તોલાની આશરે કિમત રૂપિયા ૩૦,૦૦૦/- તથા બન્ને હાથમાં એક-એક સોનાની બંગડીઓ નંગ ૦૨ આશરે બે તોલાની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- તથા જમણા હાથની આંગળીઓમાં પહેરેલ સોનાની વીંટીઓ નંગ ૦૨ જેની આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦/-ની લુટ કરેલ હોવાની કબુલાત કરી હતી. વધુ સઘન પુછપરછ કરતા ઉપરોકત લુંટમાં ગયેલ મુદામાલ આરોપી પાસેથી રીકવર કરવામાં આવેલ અને ઉપરોકત ઇસમને માંડલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૨૦૩૫૨૪૦૩૪૫/૨૦૨૪ બી.એન.એસ કલમ-૧૦૩(૧), ૩૦૯(૨), ૩૩૨(એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે તારીખ.૧૩/૧૧/૨૦૨૪ કલાક ૧૩/૩૦ વાગે ઉપરોકત પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કામગીરીમા રોકાયેલ પોલીસ માણસો

(૧) શ્રી વી.એલ.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માંડલ પોલીસ સ્ટેશન

(૨) શ્રી એ.એન.જાની પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા અમદાવાદ ગ્રામ્ય

(3) શ્રી આર.બી.રાઠોડ પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી શાખા અમદાવાદ ગ્રામ્ય

(૪) માંડલ પોલીસ સ્ટેશન સ્ટાફ/એસ.ઓ.જી.સ્ટાફ /એલ.સી.બી સ્ટાફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com