ગાંધીનગર દેશમાં તહેવારો, જન્મદિવસ, લગ્ન પ્રસંગે નવી કારો ખરીદવામાં આવે ત્યારે, આ વખતે કાર પરીદનારાઓ દૂર ભાગ્યા છે. ૦૯.૦૦૦ કરોડની કારે ગોડાઉનમાં તથા ખુલ્લા ખેતરોમાં પડી છે. આ વર્ષે કાર ખરીદનારાની સંખ્યામાં તોનિંગ ઘટાડો જેવા મળ્યો છે, કારનું વેચાણ થયું છે. પણ ખૂબ જ ઓછું. ત્યારે કાર બનાવતી કંપનીઓ દર વર્ષે તહેવારોની મોસમમાં લોકો કાર ખરીદતા હોય છે. પરિવારની ખુશી અને સગવડ સાચવવાના ઉદેશથી કારની ખરીદી પતી હોય છે. એમાં પણ ગણપતિ, નવરાત્રિ, દશેરા અને દિવાળીના શુભ દિવસોમાં કારનું વેચાણ વધી જતું હોય છે. જોકે આ વર્ષે લોકો કાર નથી ખરીદી રહ્યા. કારનું વેચાણ થયું છે, પણ બહુ ઓછું. હાલ પરિસ્થિતિ એવી છે કે ૭૯,૦૦૦ કરો : રૂપિયાની કાર વેચાયા વગરની પડી રહી છે. કાર ભનાવતી કંપનીઓ પાસે લગભગ ૮૦થી ૮૫ દિવસનો સ્ટોક છે. કુલ ૭.૯૦ લાખ કાર બનીને તૈયાર છે. પણ હાલ લેવાલી નથી. સૌથી વધુ મારુતિ સુઝુકી અને હ્યુન્દાઈ પાસે સ્ટૉક પડયો છે. એ પછી નિસાન અને સિટૉન કંપની પાસે કારનો ખાસ્સો સ્ટૉક પડયો છે. મૂળમાં આ વર્ષે મે મહિનાથી જ કારના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. એમાં પણ ૧૦ લાખથી લઈને ૨૫ લાખ રૂપિયા સુધીની જે કાર આવે છે એના વેચાણમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. કોરોના પછીના સમયમાં આ સેગમેન્ટની કાર સૌથી વધુ વેચાઈ રહી હતી. એક એવું પણ કારણ બહાર આવ્યું છે કે વાતાવરણમાં જે એસ્ટ્રીમ ચેન્જિસ આવી રહ્યા છે એના કારણે પણ લોકો કાર ખરીદવાનું હાલ પોસ્ટપોન કરી રહ્યા છે. એકદમ વધારે ગરમી પડતાં અને એ પછી જોરદાર વરસાદ થતાં લોકો હાલ કાર ખરીદવાનું પોસ્ટપોન કરી રહ્યા છે