ગુજરાતમાં નકલીની ભરમાર જામી છે. નકલી કોર્ટ અને નકલી જજ, નકલી વકીલ, નકર્લી જી અને IAS ભાદ પૂર્વ તાજેતરમાં કચ્છ પોલીસે નકલી ઈક્ર ની ટીમ પકડી પાડી હતી. આ સમગ્ર મામલે ૮ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામા આવી હતી ત્યારે આજે આ આરોપીઓનું પોલીસ દ્વારા સરધસ કાઢવામાં આવ્યું હતું. આ આરોપીઓ સરખી રીતે ચાલી પણ શકતા ન હતા. આમ પોલીસે વેપારીઓને ધમકાવીને પૈસા પડાવી લેતી નકલી ED ની ટીમને અસલી પોલીસે કાયદાનુંભાન કરાવ્યુંહતું મળતી માહિતી મુજબ, ૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ગાંધીધામના રાધીકા જવેલર્સ નામની દુકાને આ ટોળકી આવીને પોતાની ઓળખ ઈટીના અધિકારીઓ તરીકેની આપેછે અને સર્ચ કરવાનું જણાવેછે અને આ દરમિયાન દુકાનની માલિક અને તેમને વાત કરીને માલિકના ઘરે પણ આ ટોળકી સર્ચ ઓપરેશન ચાલુ કરે છે. ત્યાં તેમના ધરમાં તપાસમાં એક મહિલા પણ જોડાય છે. તેના પછી માલિકના ભાઈના પરે પણ તેઓ સર્ચ કરે છે આ નકલી રે; દરમિયાન જે નકલી ઈડીની મહિલાએ નજર ચુકવીને તેમાંથી રોકડ, પરેણાની ચોરી કરે છે. જેબાદ તેઓ આ દુકાનના માલિકને જણાવે છે કે, અમને ખોટી માહિતી મળી હતી અને અમારે બીજે જવાનુંહતું. જ્યારે તેઓ નિકળી જાય છે તે બાદ જ્યારે આ માલિક બભ્રુવસ્તુ મુક્તા હોય છેત્યારે તેમને અમુક વસ્તુ ન મળતા તેઓ આ બનાવ અંગે પોલીસને જાણ કરે છે. આ ઘટના મામલે રાધીકા જવેલર્સના માલિક કનૈયા પ્રતાપભાઈ ઠક્કરે એ ડીવીઝન પોલીસ મથકે ઈડીના અધિકારીની ઓળખ આપનાર, એક અજાણી સ્ત્રી અન્ય છ ઈસમ તેમજ તપાસમાં જે સામે આવે તેના વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી. જે બાદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની આગેવાની હેડળ એલસીબી તથા એ-ડીવીઝન સ્ટાહે હ્યુમન સોર્સ તેમજ સીસીટીવી ફુટેજના આધારે આ આરોપીઓને ઝડપી પાડ્યા છે.