ગુજરાતના ૨૩ ધારાસભ્યો ટ્રાફિકના ૩૫ મેમો મળ્યા છે, છતા દંડ ભરતા નથી

Spread the love

ગાંધીનગર ૧૮૨ ગુજરાતના ધારાસભ્યોમાંથી ૨૩ વારાસભ્યોને ટ્રાફિક નિયમોના મંગ બદલ કુલ ૩૫ મેમો છેલ્લાં ર વર્ષમાં મળ્યા છે, પરંતુ એકેય ધારાસભ્યએ દંડની રકમ ભરી નથી. ૩૦ ધારાસભ્યો પાસે PUC નથી અને ૩૧ પાસે વાહનોનો વીમો નથી. સૌથી વધારે મેમો ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મળ્યા છે. તેમને ટ્રાફિક નિયમ ભંગ માટે ૮ મેમો મળ્યા છે. એ પછી શિક્ષણ મંત્રી કુબેર ભંડારીને ૭, સુરત ચૌર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને ૬, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનને ૩, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટને ૩, કુમાર કાનાણીને ૧, ચૈતન્ય દેસાઈને ૨, પાયલ કુકરાણીને ૩, મહેન્દ્ર પાડલિયાને ૩ અને અલ્પેશ ઠાકોરને ૨ મેમો મળ્યા છે. ધારાસભ્યોને આ મેમો ઓવરસ્પીડીંગ, સિગ્નલ તોડવા, સેફટી બેલ્ટ ન પહેરવા, ડાર્ક ફિલ્મ લગાવવા જેવા નિયમો તોડવા પર મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com