બાંગ્લાદેશમાં તમામ ઉંમરની મહિલાઓ પર બળાત્કાર મુદ્દે યુએન હજુ સુધી ચુપ કેમ છે?

Spread the love

ભા રતના નાના નાના મુદ્દાઓ પર ઉછળી ઉછળીને બોલતા યુએન પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે બાંગ્લાદેશની સ્થિતિ અને ત્યાં તમામ ઉંમરની મહિલાઓ પર થતા બળાત્કાર મુદ્દે યુએન હજુ સુધી ચુપ કેમ છે? તેમણે આ તકે સરકારને બાંગ્લાદેશ પર દબાણ લાવવાની અપીલ કરી હતી.બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હત્પમલાઓ દેશ અને સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. દરમિયાન સાધ્વી ઋતંતુભરાએ કેન્દ્ર સરકાર પર બાંગ્લાદેશ અને સંયુક્ત રાષ્ટ્ર પર આ મામલે મૌન રહેવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તમામ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કાર અને દુયવહાર કરવામાં આવે છે, જે સમગ્ર હિન્દુ સમાજ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. સાધ્વી ઋતુંભરાએ કહ્યું. અમે ઇચ્છીએ છીએ કે બાંગ્લાદેશમાં અમારા હિંદુઓ સુરક્ષિત રહે. ત્યાં કોઈ માનવતા નથી. બાંગ્લાદેશમાં બાળકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે કદાચ વઓ જેવું જ છે. તેઓએ પણ અત્યાચાર સહન કરવો પડે છે. એક મર્યાદા છે. સંયુક્ત રાષ્ટ્ર પર સવાલો ઉઠાવતા સાધ્વી ઋતંભરાએ કહ્યું, અમે યુએનને કહેવા માંગીએ છીએ, જે ભારતમાં થઈ રહેલી નાની નાની બાબતો પર બોલે છે, તે બાંગ્લાદેશમાં થઈ રહેલો આટલી મોટી ઘટના પર કેમ ચૂપ છે? હિંદુ હોવું એ ગુનો નથી. હિંદુ સમાજની કણા, સાદગી અને સાદગીને કાયરતા તરીકે ન લેવી જોઈએ. સાધ્વી ઋતંભરાએ બાંગ્લાદેશ સાથેના સંબંધો પર વાત કરી હતી, તેમણે કહ્યું, સરકારે બાંગ્લાદેશ પર દબાણ લાવવું જોઈએ. અમારા વિદેશ સચિવ ત્યાં ગયા છે, પરંતુ હવે તેનાથી વધુ આગળ વધવાની જર છે. બાંગ્લાદેશ સાથે સંબંધો રાખવા મહત્વપૂર્ણ છે. પરંતુ આ ત્યારે જ થશે યારે ત્યાંની સરકાર સમર્થન કરશે. અમારા હિંદુ ભાઈઓ અને લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી લો. યુ.એસ. અને યુરોપના વિવિધ હિંદુ જૂથોથી બનેલા બાંગ્લાદેશી લઘુમતી જોડાણે સંયુકત રાષ્ટ્રને બાંગ્લાદેશમાં હિંદુઓના લક્ષિત જુલમને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. બાંગ્લાદેશી લઘુમતી એલાયન્સના ભાગ, કેર્સ ગ્લોબલના રિયા ગૌતમે જણાવ્યું હતું કે, હિંદુઓ અને બૌદ્ધો પર અત્યાચાર એ માત્ર રાય દ્રારા ઉપેક્ષાની બાબત નથી. તે માનવતાના અંતરાત્મા અને તેના રસહીન પ્રયાસો પર એક ડાઘ છે. ગૌતમ અને ગઠબંધનના અન્ય કેટલાક સભ્યોએ ગયા અઠવાડિયે જિનીવામાં લઘુમતી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર ફોરમના ૧૭મા સત્રમાં હાજરી આપી હતી, જેમાં તેઓએ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો દ્રારા સામનો કરી રહેલા ભયંકર સંકટનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com