તાજેતરમાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગૃહમાં આપણા બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક નિવેદન આપવા બાબતે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ તકે ગુજરાત મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રી ગીતાબેન પટેલે આ બાબતે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો