9 નગર પાલિકાઓને નવા વર્ષની મોટી ભેટ આપવા જઇ રહી છે ગુજરાત સરકાર… ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે!

Spread the love

ગુજરાત સરકાર 9 નગર પાલિકાઓને મોટી ભેટ આપવા માટે જઇ રહી છે. 25 ડિસેમ્બરે સરકાર સુશાસન દિવસની ઉજવણી કરશે ત્યારે આ જાહેરાત થઇ શકે છે.ગુજરાત સરકારે બજેટ 2024-25માં જાહેરાત કરી હતી કે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ 9 નગર પાલિકાઓમાં નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર ગાંધી ધામ, મોરબી, પોરબંદર અને આણંદનો સમાવેશ થાય છે જેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઇ શકે છે. આ બદલાવને કારણે હવે જે પાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં મોટો બદલાવ થશે. કુલ 85 નગરપાલિકાઓ અત્યારે છે. આ જે નવી મહાનગર પાલિકોઓ બનશે તેમાં કેટલીક નગર પાલિકાઓને ભેળવી દેવામાં આવશે એટલે 60 નગર પાલિકાઓમાં ચૂંટણી થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com