રાજ્યમાં ગુજરાત કાયદો-વ્યવસ્થા નું ભલે મોટી વાત થતી હોય પણ ઘણીવાર નિર્દોષ વ્યક્તિઓ પણ લેવા દેવા ના વિવાદમાં ફસાઇ જતા હોય છે ત્યારે કચ્છ મુદ્રા માં કસ્ટોડિયલ ડેથ માં મોટાભાગના સૂત્રધાર પોલીસ કર્મચારીઓ ફરાર છે ઉચ્ચકક્ષાએ તો 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ઘરફોડ ચોરીના બનાવમાં મુન્દ્રા પોલીસ દ્વારા સકમંદતરીકે યુવાનોને ઢોર માર મારતા ત્રણ ચારણ ગઢવી સમાજ ના યુવાનો માંથી બેના મૃત્યુ થતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે ત્યારે મુન્દ્રા બંધના એલાન સફળ રહ્યું છે એક વ્યક્તિનું મૃત્યુ બાદ બીજા યુવકનું મૃત્યુ શનિવારના રોજ અમદાવાદ ખાતે થતા પરિવારજનોએ તમામ આરોપીઓ ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે
કચ્છ મુન્દ્રા માં કસ્ટોડિયલ ડેથ મામલે છ પોલીસ કર્મચારી સસ્પેન્ડ ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ,
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments