જાગૃત નાગરિકો માં થતી ચર્ચા મુજબ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી છે સાથોસાથ પોલીસ વડાને સૂચન કર્યું છે કે અમુક તત્વો આંતરિક માર્ગે અવરજવર કરી સ્થાનિકોને કરી રહેલ છે જેથી આવા તત્વો ની વિરુદ્ધ પણ ફરિયાદો આપવા જાહેર જનતાને પોલીસવાળા અપીલ કરે તેવી માગણી કરાઈ રહી છે
ગાંધીનગર
બુલેટ મોટરસાઇકલ ના સાઇલેન્સર માં બેસાડ કરી ઘોંઘાટ ફેલાવતા અને ભડાકા કરી િર્હ્વ મારી વિકૃત આનંદ માણતા વાહનચાલકોના ૨૦ વાહનો ડિટેઇન કરી કડક કાર્યવાહી કરવામાં આવી થોડા સમયથી બુલેટ માં ઘોંઘાટિયા સાઇલેન્સર લગાડી છાંટા યુવાનો દ્વારા જાહેર રોડ ઉપર ઘોંઘાટિયા સાઇલેન્સર માંથી ભડાકા કરી વિકૃત આનંદ મેળવવા અન્યોની જિંદગી જાેખમમાં મૂકતા તત્વોનો ત્રાસ વધી જવાથી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ને શહેરના જાગૃત નાગરિકો અને કરેલ ફરિયાદને લઇ ને મંત્રીશ્રીએ આરટીઓ તેમાં ટ્રાફિક પોલીસને કડક કાર્યવાહી કરવા ગુરુ રાજ્યમંત્રી ને પત્ર લખેલ હતો તેના અનુસંધાને શહેરમાં ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરીને ૧૫ જેટલા બુલેટ ડિટેઇન કર્યા હતા તેમજ અન્ય બાળકો તેમજ અન્ય વાહનો કે જે ઘોંઘાટ તેમજ મુવીજ પોલ્યુશન ફેલાવતા હોય તેવા ૪૦ જેટલા વાહનચાલકો પાસેથી ૪૦ હજારનો દંડ પણ વસુલ કર્યો છે શહેર ટ્રાફિક બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર કુવાર જ્યારથી ટ્રાફિક બ્રાંચમાં આવ્યા છે ત્યારથી જ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં બદલાવ આવી ગયો છે ચોટલિયા જીપો તથા અન્ય વાહનચાલકો જાહેર રોડ ઉપર બેફામ હંકારી પગે ચાલનાર રાહદારીઓની જિંદગી જાેખમાઈ તેવી પ્રવૃત્તિ ને આ હોનહાર ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરીને આવા તત્વોને કડક સંદેશો પાઠવી દીધો છે શહેરમાં ઘણા સમયથી મોડી રાત્રે ઘટકતત્વો જાહેર રોડ ઉપર બુલેટ માં બદલી
માર્ગ ઉપર રોફ મારતા હતા અને ટાઈમ ટાઈમ એ કોઈપણ જાતના ખોરાક વગર તેમની ૮૫ બુદ્ધિનું પ્રદર્શન કરતા હતા છેલ્લા બે દિવસથી ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીને કારણે આવા તત્વો હવે શહેરના ઇન્ટિરિયર રસ્તાઓમાંથી ચૂપકીદી સેવી અવાજ કરી રહ્યા છે અને જાહેર રોડ ઉપર થી જવાનું ટાળી રહ્યા છે જેથી હવે આવા તત્વો હવે આંતરિક માર્ગે વળી ગયા હોય તો કાંઈક વસાહતીઓને આંતરિક રસ્તાઓ ઉપર તેઓનો આંતક સહન કરવો પડી રહ્યો છે શહેરમાં વસતા સિનિયર સિટીઝનો ના જણાવ્યા મુજબ તેઓએ ખેલાડીઓને સૂચન કરતાં જણાવ્યું કે શહેર જિલ્લામાં જેટલી બુલેટ મોટરસાઇકલ ની નોંધણી થયેલ છે તેવા લોકોના બાઈકનું ફરીવાર ઇન્સ્પેક્શન કરવાનું ફરમાન બહાર પાડી આવા ફેરફાર કરાવી બાઈકો ની નોંધણી રદ કરવી જાેઈએ તેમાં તેના ચાલકો ના લાયસન્સ પણ રદ કરવા જોઈએ