ગોધરાકાંડનો આરોપી રર્ફીક હુસેન ભટુક દિલ્હી થી ઝડપાયો

Spread the love

આજથી૨૦૦૨ ની સાલમાં ગોધરાકાંડ થયેલ જેમાં કારસેવકોન ૬વતા સળગાવી દેવાની હીચકારી ઘટના માં સામેલ આરોપી ૧૯ વષૅ બાદ દ્લિથી ઝ્હડપાયો છે

ગોધરાકાંડ વખતે ટ્રેન માં જ કાર સેવકો ને જીવતા સળગાવી દેવાની હિંચકારી ઘટના માં સામેલ એવો રફીક 19 વર્ષ બાદ ઝડપાયો છે.

સાબરમતી ટ્રેન હત્યાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્હી તરફ ચોકીદાર, મજૂર અને ફ્રુટનો ફેરિયો બનીને સંતાતો ફરતો હતો. રફીક હુસેન ભટુકે ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાની કામગીરી કરી હતી.

રફીક હુસેન ભટુક છેલ્લાં 19 વર્ષથી દિલ્હી સહિતનાં અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો. તાજેતરમાં ગોધરા આવેલો રફીક હુસેન ભટુક સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદ પાસેના તેના ઘરે આવીને છૂપાઇ રહ્યો હોવાની બાતમી મળતાં ગોધરા એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી 51 વર્ષિય આરોપી ભટુકને ઝડપી લીધો હતો.

ટ્રેન હત્યાકાંડના ત્રણ આરોપીઓ હજુપણ ફરાર છે, જેઓ પાકિસ્તાન ભાગી ગયા હોવાને લઇને તેઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરાઈ હતી. ટ્રેનકાંડમાં નામ ખૂલતાં રફીક ફરાર થઇ ગયો હતો.

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ભટુક 33 વર્ષનો હતો ત્યારે વર્ષ 2002માં ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવામાં સંડોવાયેલો હતો. ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ગોધરા રેલવે સ્ટેશન પર જે તે વખતે ફેરિયાનું કામ કરતો હતો. રેલવે પોલીસે તેને કોર ગ્રૂપનો મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યો હતો. ટ્રેન કાંડનો 33 વર્ષનો આ આરોપીને 19 વર્ષ બાદ એટલે 51 વર્ષનો થયો ત્યારે પકડાયો હતો. ફરાર થયા બાદ રફીક કયારેક ફેરિયાઓ તો ક્યારેક ચોકીદારી કરતો હોવાનું અને દિલ્હી સહિત જુદાજુદા શહેરોમાં 19 વર્ષ સુધી જુદી જુદી ફેક્ટરીઓમાં ચોકીદારની નોકરી કરતો હોવાનું ખુલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com