ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નું વતન મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટણી આવતા કડીમાં છેલ્લા 35 વર્ષથી જનસંઘ અને ભાજપના સતત શાસન આજે પણ જળવાઈ રહ્યું છે કડી નગરપાલિકા ના બિનહરીફ વિજેતા થયેલા ભાજપના સર્વે સભ્યોને ડેપ્યુટી મુખ્ય મંત્રી નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા હતા
ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલના વતન કડી નગરપાલિકામાં ૨૬ બેઠકો બિનહરીફ થતાં બલ્લે બલ્લે
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments