આજરોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિતેના કાર્યક્રમમાં જતા દરમિયાન મેયર મીરા પટેલે “જ” રોડ ઉપર એક અકસ્માત ધ્યાને આવતા તરત ગાડી રોકાવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી તમામ સારવાર માટે સિવિલ હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી.