અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું લોકાર્પણ કરવા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું ગુંજા હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.