ચલો કુંભ ચલે હમ, પ્રયાસ સે પ્રયાગ તક, છોટા પેકેટ બડા ધમાકા,
૮૧૦૦માં ત્રણ રાત્રી ચાર દિવસ કુંભમેળો જોવા, ખટાક ખટાક, ટન ટનાટન ટન,
ગાંધીનગર
આજરોજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા છોટા પોકેટ બડા ધમાકા કર્યું હોય તેમ ગુજરાત સરકારે ધમાકો કર્યો છે. મહાકુંભ દેશ અને દુનિયાભરના કરોડો લોકોનું આસ્થા નું પ્રતીક છે. અને ડૂબકી મારવા અનેક લોકો જવા ગુજરાતમાં તૈયાર છે, પણ ભીડ અને વાહનની તકલીફો ના કારણે ન જવાતાં આખરે ગુજરાત સરકાર વહારે આવી છે, ત્યારે પ્રયાગરાજ સુધી પહોંચવા ગુજરાત સરકારનો સૌથી મોટો પ્રયાસ કહી શકાય ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી હારા નવી ગૂંથતું રૈખરીપર બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે આરામદાયક અને ત્રણ રાત્રી ચાર દિવસ માટે ૨૭ જાન્યુઆરીના રોજ વહેલી સવારે મુખ્યમંત્રી પાત્રાળુઓને લીલી કૂંડી આપશે, મહાકુંભનો વિશેષ મહત્વ એ છે, કે ૧૪૪ વર્ષમાં એક વખત આ દિવસો આવે છે, ત્યારે જીએસઆરટીસીનું છોટા પેકેટ બડા ધમાકા હોય તેમ ૮૧૦૦ માં રહેવા સુધી સગવડ કરવામાં આવી છે,
૧૪ કિલોમીટરથી વધારે મહાકુંભ દૂર હોવાથી આરામ સૌને મળે એ ઉદેશથી ચાર દિવસનું આયોજન કરેલ છે ત્યારે મહાકુંભ જવા ગુજરાત સરકારની પહેલને લોકોએ બિરદાવી છે, ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. આ ટુર પેકેજ લોન્ચ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી મારવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં તમામ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ટુરિઝમ અને જીઇઝ એ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રોજ એક હાઈટેક્નિક છઝ વોલ્વો શરૂ કરવામાં આવી છે. ૨૭ જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતનાં ઝસ યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે. તેમણે વધુમાં કહ્યું કે, માત્ર ૮૧૦૦ રૂપિયામાં કુંભ જવા માટેની યાત્રાનું આયોજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. પાર્કિંગથી કુંભના સ્થાન સુધી ખુબ લાબું અંતર છે. તેથી એને ધ્યાનમાં રાખી લોકો બુકીંગ કરાવે. કુંભ રહેવાની વ્યવસ્થા પણ આ જ પેકેજમાં કરવામાં આવી છે. ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી વ્યવસ્થા કરી છે.
ગુજરાત સરકારનું પાવરફુલ અને છોટા પેકેજ બડા ધમાકા હોય તેમ ૮૧૦૦ માં ત્રણ રાત્રી ચાર દિવસ મહાકુંભનું કરેલ આયોજન જે ઇતિહાસમાં પ્રથમ કહી શકાય, ટન ટનાટન ટન, ખટાક-ખટાક, એવું ૮૧૦૦માં મહાકુંભની ચર્ચા હવે શ્રદ્ધાળુઓમાં જાગી છે, ત્યારે પ્રેસમાં આપેલ માહિતીમાં કોઈપણ શ્રદ્ધાળુઓએ ૧૨ થી ૧૪ કિલોમીટર ચાલવું પડશે, આગળ વાહન જવા દેવામાં આવતું નથી, સરકાર દ્વારા જે સગવડો કરવામાં આવશે તે પણ જણાવવામાં આવશે,


