દબાણ હટાવવાનું રાજકારણ? જંગલ ખાતાની જગ્યામાં દબાણો હટાવવામાં લાલિયા વાડી, સર્વિસ રોડ પર ફેન્સીંગ, લાડકાને હલવો ન ગમતાને મોહનીયો જેવો ઘાટ
મંદિર, ટ્રસ્ટ ખોલીને હવે જંગલ ખાતાની જગ્યામાં વેપલો, હોદ્દેદારો નગર સેવકોને બોલાવીને સેવાના નામે મેવાનું કારસ્તાન
ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા હાચ દબાણ હટાવવાનું ભૂત પુક્યું છે, ત્યારે ઘણી જગ્યાઓએ દલાલ પતિતીએ બંધ કરાવ્યું છે, રાજ્ય સરકારની અભજો રૂપિયાની કિંમતની જગ્યામાં દબાલો એટલા વધી ગયા છે. કે દબાણ હટાવવા હોય તો પ્રથમ નગરસેવકોને કડક સૂચના આપી દો ત્યારે દબાણ હટાવવામાં પણ લાલિયા વાડી જેવો પાટ છે, ત્યારે સ્થા શક્તિ થી સર્વિસ રોડ ઉપર સંદેસણ જવાના માર્ચ વેસ્ટ સાઈડ આવેલી છે ત્યાં ઘણી જગ્યાએ ડેન્સીંગ અને ઘણી જગ્યાએ ડેન્સીંગ કરવામાં નથી આવી, મોટા બાપ હોપ ત્યાં ભોળાય નહીં તેઓ ઘાટ સર્જયો છે. ત્યારે થોડાક આગળ કમિયા કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં ઝીરો માર્જિનની જગ્યાએ માલ જંગલ ખાતા દ્વારા કૉમ્પ્લેક્સની સામે ફેન્સીંગ કરી દેવામાં આવ્યું છે, મેઈન રોડથી લઈને સર્વિસ રીત કટ છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા દિવસ અને દિવસે વકરતી જાય છે, જેની સામે રક્ષા શક્તિ સર્કલની બાજુમાં આવેલ કૉમ્પલેલને જંગલ ખાતાએ પાકું પાર્કિંગ કરવાની પરમિશન આપી છે, ત્યારે એકને શુદ્ધ ધીનો હલવો અને બીજાને દાક્ષડા પીનો મૌહનિયો જેવો ઘાટ સર્જાયો છે. GJ-18 મહાનગરપાલિકામાં જેની તાકાત હોય તે લઈ જાય બાકી મહાનગરપાલિકા દ્વારા કરોડો નહી, અબજોની જમીનમાં લોકો પંધા કરે છે, ત્યારે કુડાસણ સર્વિસ રોડ ઉપર તો એક વ્યક્તિએ ટ્રસ્ટના નામે મોટો વેપલો શરૂ કરી દીધો છે. અને હોદેદારોથી લઈને નગર સેવકોને આમંત્રણ આપીને પોતે શેડ બનાવી આપો, તેવી રજૂઆત કરી રહ્યો છે, સેડ જજે બનાવી આપે એટલે પેલા હલાવ્યા હોદેદારે બનાવી આપ્યો ાં તકતી જેવું લેબલ લગાવી દે એટલે દબાણવાળા ઉભી પુંછડીએ ભાગે તેવી મોર્ડર્સ ઓપરેનંડી છે, ૫૦ કૃપિયા થી લઈને ૨૦ રૂપિયામાં જમવાની થાળી નો રેપનો નહી તો શું? સેવા સેની? બિલ્ડર્સને ગાઈન બનાવવા આપ્યા છે અને તેમાં પોતાના માલ કગ્લેટોનો વૈચાઈ જાય, ત્યાં સુધી ગાર્ડન શું શોભીત વાગે. ભાડી મકાનો ખરીદનારાઓને તો બગીચા જોઈને રાજી રાજી થઈ જાય પણ આ જગ્યા બગીચા ની કોની છે, તે જ્યારે દબાણમાં હટાવે, ત્યારે ખબર પડે, ત્યારે હવે જંગલ ખાતાની
જગ્યાઓમાં મોટા વેપલા કરવા હોય તો, ટ્રસ્ટના નામે હોદેદારોનો સંપર્ક સાંધો એટલે કામ થઈ જાય આ નિયમો જંગલ ખાતા ના કે પછી મનપાના?
દબાણો હટાવવા શીરો મોહનથાળની લડાઈ જેવું, ઉપરથી ફોન આવે તો દબાણ હટાવવાના છોડી દેવાના અને તેને શીરો ચોખા ઘીનો કહેવાય, બીજા દબાણો હટાવા જાય તેમ ડાલડાઘીનો મોહનીયો ખવડાવીને કાયદાના પાઠ ભણાવવાના બાકી દબાણ હટાવવાનું ભૂત ધુણિયું પણ હટાવ્યા કેટલા?, કુડાસણ સર્વિસ રોડ ઉપર તો જંગલ ખાતા ની માર્જીનની જગ્યામાં ટ્રસ્ટોના વેપલા વાહનો લે વેચવાળાઓએ મોટી જગ્યાઓ હસ્તગત કરી લીધી છે, મહાનગરપાલિકા દ્વારા જે સરકારી જગ્યા હોય તે વાપરવા પ્રસંગોપાત ભાડું લેવામાં આવે છે, અને મંજૂરી આપે છે, તો વર્ષોથી તગડા બનેલા પોપટિયાઓને હવે ક્યાં સુધી પાલવશો, શહેરમાં રક્ષા શક્તિ સર્કલ પાસે આવેલ રાધે એવા વેસ્ટ સાઈડ પાસે જગ્યા છોડીને પાર્કિંગની જગ્યા આપી છે તો ઉમિયા કોમ્પ્લેક્સ તેનાથી આગળ આવેલ છે, ત્યાં જંગલ ખાતાની જગ્યામાં ફેન્સીંગ અને રોડ પણ નાનો છે સર્વિસ રોડ નો કટ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી છે, ત્યારે વાહનો પાર્ક કરવા કયાં? ભાજપમાં પણ અંદરો અંદરના ડખામાં લેવાદેવા લોકોના દબાણો હટાવવા ચાલતું નોટંકી


