કુંભમેળાએ ભારે કરી, પ્રાઇવેટ વાહનોની લૂંટ બાદ ગુજરાત સરકારે પ્રયાગરાજ સુધી કરેલ પ્રયાસ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તથા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત બાદ એસટી નિગમમાં 28 ફેબ્રુઆરી સુધી હાઉસફુલ બુકિંગ થઈ ગયું છે, ત્યારે દાદા ભત્રીજાએ 8100 માં છોટા પેકેટ બડા ધમાકો કરતા પ્રાઇવેટ વાહનો વાળાને તડાકો સામે ફડાકો પડ્યો છે, પ્રાઇવેટ વાહનો કરતા લોકો એસટી નિગમ ઉપર વધારે ટ્રસ્ટ રાખી રહ્યા છે, સલામત સવારી એસટી અમારી, તેમ રોડ રસ્તા પર રજળી તો ના પડાય ને..
