પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના બેનરો ઉનાળાની ગરમીમાં ગરીબોના બસેરા બન્યા, વેસ્ટમાંથી બેસ્ટ

Spread the love

ઘરનું ઘર સપનું શાકાર કરવા અથાગ પરીશ્રમ સરકાર કરી રહી છે. ત્યારે બહારગામથી રોજગારી મેળવવા આવેલા શ્રમજીવીઓ માટે રાજકીય નેતાઓના બેનરો ગરીબોની છત, અને સૌચાલય જ્યાં બનાવેલું હોય અને દરવાજાે ન હોયત્યાં નેતાઓ ના બેનરો લગાવી દેતાં દરવાજા જેવો આશરો થઇ ગોય છે.

દેશમાં રાજકારણીઓ ચૂંટણીઓ એટલે પ્રચાર-પ્રસાર માટે મોટા બેનરો લગાવતાં હોય છે. ત્યારે સરકાર કોઇ કાર્યક્રમો હોયત્યારે પણ આ બેનરો રોડ, રસ્તા પર નજરે ચઢતા હોય ચે, હમણાંજ રાજ્યમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પાલીકા, તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઇ છે. ત્યારે આવા હજારો નવાં પણ કરોડો બેનરો ચૂંટણી પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોના ધૂળ ખાઇ રહ્યા હોય છે. ત્યારે આ બેનરોનો સદ્‌ઉપયોગ જે ગરીબ, શમરજીવીઓ વેસ્ટમાંથી બેસ્ટ કરતાં નજરે પડે છે. ત્યારે ગરીબો રોડ, રસ્તા અથવા ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લામાં રહેતા હોય ત્યારે નાહવા, ધોવાની લઇને સૌચાલય માટે આ બેનરો દરવાજા બન્યા છે.

ઉનાળાના ધમધમતા તાપમાં આ બેનરો ગરીબોની છત તેમ  આશરો બની રહ્યા છે, વરસાદમાં પણ આ બેનરોનો ઉપયોગ પાણી ઘરમાં ન પડે તે માટે પણ થતો હોય છે, ત્યારે ગરીબોના આવાસમાં ટપકતાં પાણીએ નેતાઓના બેનરો બસેરા ન્યા હોય તેવું દેખાઇ રહ્યું છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી દરેક ગરીબ વ્યક્તિનું ઘરનું ઘર થાય તે માટે દરેક મોટા હરહંમેસ પ્રયત્નસીલ છે, ત્યારે બહારગામની અને અન્ય જિલ્લાઓમાંથી રોજગારી મેળવવા આવેલા હજારો શ્રમજીવીઓ રોડ, રસ્તા, જંગલો અને શહેરના અંતરીયાળ વિસ્તારોમાં રહેતા હોય છે, ત્યારે ગરીબોના માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના બેનરો બસેરો જેવા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com