ગુજરાતમાં ૩૦ વર્ષોથી એક હથ્થુ શાસન ભાજપનું ભોગવી રહ્યું છે ત્યારે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગાંધીનગર એવું જીજે ૧૮ ગણાય છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી આજદિન સુધી ભાજપ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કબજે કરીને સત્તાના સૂત્રો સંભાળ્યા શકી નથી હા તોડફોડ કે રાજનીતિથી શકતા મેળવી હશે પણ સ્વયંભૂ પબ્લિકનો જનાદેશ છે મળવું જાેઈએ તે ન મળતા વર્ષો જુનું સપનું ભાજપનું જીજે ૧૮ એવી જિલ્લા પંચાયત કબજે કરવાની હતી તે અધૂરી રહી ગઈ હતી ત્યારે ભાજપના ગાંધીનગરના પ્રભારી ઇન્ચાર્જ એવા હર્ષદ પટેલને આ જવાબદારી સોંપાતા હર્ષદ પટેલ એ ત્રણ મહિનાથી ચોટી બાંધીને ગાંધીનગર અને કબજે કરવા માટે ખૂબ જ મહેનત કરી છે ત્યારે આ સીટ ને જીતવા માટે હર્ષદ ની ગુગલી બોલિંગથી કોંગ્રેસને સત્તાથી દૂર થઈ જઈ રહી છે તેવું લાગી રહ્યું છે હર્ષદ પટેલે પોતે તમામ સીટો નું મોનીટરીંગ કરી ને આ સીધો જીતવા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ નું એક સપનું અને ધ્યેય હતો કે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાયો જે સપનું હર્ષદ પટેલ નીલેશ આ અને આઈ વાઘેલા ના કારણે સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સત્તાના સૂત્રો જીજે ૧૮ ખાતે સંભાળશે તેમાં બેમત નથી.
જીજે ૧૮ એવી ૨૮ સીટોમાંથી અડધોઅડધ સીટોના પરિણામો આવી ગયા છે ત્યારે અત્યારે ભાજપ સૌથી વધારે સીટો જીતી ગયું છે ત્યારે હર્ષદ ની ગુગલી નહીં લેતાં અને થી કોંગ્રેસ સત્તામાં થી ક્લીન બોલ્ડ થયું છે ત્યારે જીજે ૧૮ ખાતે હવે કેસરિયો લહેરાશે તેમાં બે મત નથી ત્યારે સત્તા મેળવવા ૨૮માંથી ૧૫ સીટોની જરૂર છે ત્યારે ભાજપ સત્તાથી બિલકુલ નજીક છે અને હવે વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નું સપનું સાકાર થશે તેમાં બે મત નથી ત્યારે હવે વર્ષો જૂનો કોંગ્રેસના ઘટના કાંગરા ખરી રહ્યા હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે સૂર્ય-સિંહ ડાભી જિલ્લા પંચાયતની કડજાેદરા સીટ ઉપરથી ચૂંટણી લડ્યા છે કે તેઓ પોતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની પણ કારમી હાર થઈ છે વર્ષો જૂનો કોંગ્રેસનો ગઢ ના કાંગરા કરવામાં ભાજપ સફળ રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાના ઇન્ચાર્જ હર્ષદ પટેલ તે ત્રણ મહિનાથી જીજે ૧૮ જિલ્લા પંચાયતોનો કબજાે મેળવવા જે વર્ષોથી ભાજપ નું સપનું હતું તે સહકાર બનાવ્યું છે ત્યારે પોતે પણ ઘરેથી ટિફિન લાવીને પ્રચાર-પ્રસારમાં ગમે ત્યાં જમવા બેસી જાનુ મળે તો ટિફિન બેઠક ગમે તે જગ્યાએ કરી લેતા હતા ટીબી વાઘેલા દ્વારા જીજે ૧૮ ની જિલ્લા પંચાયત ની સીટો ને જીતવા ભારે વોચ રાખી છે ત્યારે જીજે ૧૮ ખાતે કેસરિયો લહેરાય તેવા ચિહ્નો દેખાઇ રહ્યા છે ત્યારે આ લખાય છે ત્યારે આટલી નીચે મુજબની સીટોમાં ભાજપમાં અને કોંગ્રેસમાં વિજય થયેલો છે
અમરાજીના મુવાડા – ભાજપ
હાલિસા – ભાજપ
બિલોદરા – ભાજપ
અડાલજ – ભાજપ
ચરાડા – ભાજપ
બોરીસણા – ભાજપ
કડજાેદરા – ભાજપ