ગાંધીનગર
શ્રી એસ. એ. પટેલ (આઈ. એ.એસ.) ગુજરાત રોડ સેફટી ઓથોરિટીમાં કમિશનર તરીકે આજે ચાર્જ સંભાળ્યો હતો. શ્રી એસ. એ. પટેલ ગુજરાત સરકારમાં સચિવ કલેકટર તેમજ કમિશનર તરીકે જુદી જુદી જગ્યાઓ પર સારી કામગીરી કરી હતી. હવે રાજ્ય સરકારે રોડ સેફટી ઓથોરિટીમાં કમિશનર તરીકે આ મહત્વની જગ્યાએ નિમણુક આપતા પ્રશંસનીય કામગીરીનો કરવાનો આજે તેમના હોદનો ચાર્જ સંભાળી લીધો હતો. રાજ્ય સરકારના અધિકારીઓ, મિત્રો વગેરે શુભેચ્છા વિવિધ વિભાગના વડાઓ, પાઠવી હતી.