સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે; આગામી AI સમિટ ભારતમાં યોજાશે
ફ્રાન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે મોડી રાત્રે માર્સે પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એકસપેરિમેન્ટલ રિએક્ટર (ITER) પ્રોજેકટની મુલાકાત લેશે. આ ઉપરાંત, અમે વિશ્વ યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝારગ્યુસ વોર કબ્રસ્તાન પણ જશે. માર્સેલી પહોંચ્યા પછી પીએમ મોદીએ સાવરકરને યાદ કર્યા. તેમણે ઠ પર પોસ્ટ કર્યું કે, ભારતની સ્વતંત્રતામાં આ શહેરનું વિશેષ મહત્વ છે. ખરેખર સાવરકરની ૧૯૧૦માં નાસિક કાવતરું કેસ હેઠળ લંડનમાં પરપકડ કરવામાં આવી હતી. તે મને જહાજ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા હતા. જ્યારે તેનું જહાજ માસે પહોંચ્યું, ત્યારે તેઓ દરિયામાં કૂદી પડયા અને તરીને કિનારે પહોંચ્યા હતા. બ્રિટિશ પોલીસે માર્સેમાં તેમની ફરીથી પરપકડ કરી હતી. ફ્રાન્સની સરકારે તેની પરતી પર સાવરકરની પરપકડનો વિરોધ કર્યો અને આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ ગયા.આ પહેલા, પીએમ મોદીએ તેમના ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે પેરિસમાં Al સમિટમાં હાજરી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે આગામી છે. સમિટ ભારતમાં યોજાશે. મોદીએ કહ્યું કે ભારત આગામી છે સમિટનું આયોજન કરીને ખુશ થશે.
પેરિસ સમિટને સંબોધતા મોદીએ કહ્યું કે છે આ સદી માટે માનવતાનો કોડ લખી રહ્યું છે. તેમાં દુનિયા બદલવાની તાકાત સામાજિક સુરક્ષા માટે આ જરૂરી છે. આ દર્શાવે છે કે છની સકારાત્મક સંભાવના અસાધારણ છે.