ભારતનો Al યુગ, Alમાં ઈન્ડિયાની મોટી છલાંગ : મોદી સરકારની નીતિઓ દેશને ટન ટના ટન ટન ફલક ઉપર લઈ જશે

Spread the love

 

આવનારા વર્ષોમાં જગત જમાદાર ભારત બનશે, દુનિયા રીઝન ગોતશે પણ ભારત વિઝન તરફ પુરપાટ વેગે દોડી રહ્યું છે

નવી દિલ્હી

મોદી સરકાર ભારતમાં Al ક્રાંતિ લાવી રહી છે. IndiaAI મિશન હેઠળ કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે. Al ડેટા પ્લેટફોર્મ, સસ્તું કમ્પ્યુટિંગ અને શિક્ષણમાં Al વિસ્તરણ સ્ટાર્ટઅપ્સ અને સંશોધકો માટે નવી તકો પૂરી પાડી રહ્યા છે. ભારત વૈશ્વિક Al લીડર બનવાના માર્ગે છે. ૨૦૨૪માં મંજૂર કરાયેલા
૧૦,૩૦૦ કરોડ રૂપિયાના IndiaAl મિશન હેઠળ ભારત ભારતીય ભાષાઓ માટે કસ્ટમાઇઝેડ પોતાના છેં મોડેલ અને સોલ્યુશન્સ જ વિકસાવી રહ્યું છે. સરકારે ૧૮,૬૯૩ હાઈ-એન્ડ ઉપલબ્ધ કરાવ્યા છે. જે વિશ્વના સૌથી મોટા Al મોડેલોમાંના એક છે. GPU માર્કેટપ્લેસ ખુલવાથી નાના ઈનોવેટર્સને સશક્ત બનાવવામાં આવ્યા છે. સરકાર indiaAl Dataset Platform દ્વારા સ્ટાર્ટઅપ્સને ઓપન ડેટા એક્સેસ પ્રદાન કરી રહી છે. જેનાથી AI નવીનતાને પ્રોત્સાહન મળી રહ્યું છે. AI શિક્ષણને ટાયર-ન્ટ અને ટાયર-૩ શહેરોમાં લઈ જવા માટે ડેટા અને Al લેબ્સની સ્થાપના કરવામાં આવી રહી છે. ભારત વૈશ્વિક Al કૌશલ્યના પ્રવેશમાં પ્રથમ ક્રમે છે, & Al પ્રતિભાના વિસ્તરણને આગળ ધપાવશે.BharatGen, Sarvam-1 અને Chitralekha જેવા ભારતના AI મોડેલો ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારત Al સ્ટાર્ટઅપ્સ અને રોકાણોમાં વિશ્વના અગ્રણી દેશોમાં જોડાયું છે. Al વેત્રમાં આ ઉભરતું ભારત વિશ્વ માટે એક નવી દિશા નક્કી કરી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *