ગુજરાતમાંથી ગીતાબેન પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન, સદસ્ય રહી ચૂક્યા છે, પાટીદાર સમાજમાંથી એન્ટ્રી
ગુજરાતમાંથી ગીતાબેન પટેલને મહિલા મોરચાનો ટેમ્પો જમાવવા જે નિમણૂક થઈ તેમાં પોતે પાટીદાર સમાજમાંથી આવે છે અગાઉ જિલ્લા પંચાયત GJ-18 ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જમીન સ્તરથી જોડાયેલા છે કૃષ્ણ ભગવાને કીધું છે કે દરેક પ્રશ્નોનું સોલ્યુશન અને જવાબ એ ગીતા પાઠમાં છે ત્યારે ગુજરાતમાં મહિલા કોંગ્રેસનો ટેમ્પો જમાવવા ગીતાને લાવ્યા છે જમીન સ્તરની વ્યક્તિ હોય તે ઇતિહાસ બદલે અને ટચ સ્ક્રીન રહી શકે ત્યારે કોંગ્રેસે ભારતમાંથી જે મહિલાઓની નિમણૂક કરી તેમાં ગુજરાતમાંથી ગીતાબેન પટેલ પોતે ઇટાદાના વતની છે ત્યારે માણસા પાસે આવે લીટાદરા જ્યાંથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતે માણસાના વતની છે તેને ભાજપ અને કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ પણ માણસામાંથી મળ્યા છે