શહેરા તાલુકાના 92 ગામ લોકોના પાણી માટે વલખાં મારવા મજબુર, કલેકટર સમક્ષ વિરોધ નોંધાવ્યો કરી રજૂઆત

Spread the love

ગોધરા

ઉનાળાની શરુઆત પહેલા જ ગુજરાતના  શહેર, તાલુકાના કેટલાક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા હોય તેવી સ્થિતિ સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક – બે નહીં 92 ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. નલ સે જલ યોજના હેઠળ પાણી આપવાની મોટી મોટી વાતો કરી હોવા છતા લોકોને પીવાનું કે ઘર વપરાશ માટે પાણી ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહિલાઓએ ગોધરા કલેકટર કચેરી ખાતે જ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલ સે જલ યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચાર થતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com