ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધીરે-ધીરે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પહેલા અમદાવાદ હતું , હવે સુરતે સ્થાન લઇ લીધું છે. ત્યારે ગાંધીનગરમાં પણ કેસોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ત્યારે ગાંધીનગર સેક્ટર 2 ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે દર્દીઓને તડકો ઓછો લાગે જેથી મંડપ બાંધવામાં આવ્યો છે ત્યારે રોજબરોજ ૧૦૦ થી વધારે ટેસ્ટ કોરોનોના અહીંયા થઈ રહ્યા છે. ત્યારે કોરોનાની રસી લેવા પણ વેઇટીંગ છે. હા , નંબર આવી જાય પણ જનજાગૃતિ જે જરૂરી હતી , તે હવે રસી લેવાની આવી ગઈ છે. ત્યારે સિનિયર સિટીઝનો પોતે રસી લેવા રાહ જોઈ રહ્યા છે.
આપ કોઈ પ્રસંગનો માંડવો નથી , કોરોના ટેસ્ટ તથા કોરોનાની રસી લેવાની ભીડ છે
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments