ગાંધીનગર શહેરનાપૂર્વ કોંગ્રેસના શહેર પ્રમુખ મુકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેના રાયસણ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના સમારંભમાં પોતે ટોપી લગાવીને આપ પાર્ટીમાં જોઈન્ટ થઇ ગયા હતા કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ મુકેશ પટેલ સારો એવો દબદબો ધરાવતા હતા ત્યારે મુકેશ પટેલ સૌથી વધારે કાર્યકરો સાથે કોંગ્રેસનો પંજો મૂકીને આપનું જાડું પકડ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલ મહિના માંયોજાનારી છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડે તેવી શક્યતાસૂત્રો જણાવી રહ્યા છે મુકેશ પટેલ વર્ષોથી કોંગ્રેસના કાર્યકર અને શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસનું મોટું માથું આપ પાર્ટીમાં જતા ચર્ચાનો વિષય બન્યો છે
ગાંધીનગર કોંગ્રેસના મુકેશ પટેલે પંજો છોડીને ઝાડુને પકડ્યું
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments