અમદાવાદ
પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી સેકટર-૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “કે” ડીવીઝન તરફથી શરીર સંબંધી ગુનાના આરોપીને પકડવા સારૂ અવાર નવાર સુચના આપેલ હોય જે સુચના આધારે સીની. પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એ.ગોહિલ ના સીધા માર્ગદર્શન તથા સુચના મુજબ તા.૨૭/૦૨/૨૦૨૫ ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ નાઓ સ્ટાફના માણસો હેડ.કોન્સ કલ્પેશકુમાર રમણલાલ બ નં-૮૬૪૫ તથા દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ બ.નં-૯૬૧૨ તથા પો.કો.કલ્પેશકુમાર કાનજીભાઇ બ નં-૧૦૨૫૬ નાઓ સાથે રાજસ્થાન ખાતે તપાસ માં જઈ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ ના માધ્યમથી રાજસ્થાનના લાલસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા મોડીરાત સુધી રેકી વોચમાં રહી વહેલી સવારે આયોજનપુર્વક આરોપીઓને પકડી લઇ પ્રશંસનીય કામગીરી કરેલ છે
શોધાયેલ ગુનાઓ-
(૧)કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૫૨૫૦૧૭૭/૨૦૨૫ ધી BNS કલમ ૩૦૮(૪),૩૫૧(૩),, ૨૯૬(બી) મુજબ
(૨)કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૧૯૧૦૨૫૨૫૦૧૮૧/૨૦૨૫ ધી BNS કલમ ૩૫૧(૨),, ૨૯૬(બી) મુજબ
(૩) કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૫૨૫૦૧૨૮/૨૦૨૫ ધી BNS કલમ ૩૫૧(૨),૩પર તથા અનુસુચિત
જાતી અને અનુ.જન. જાતી પ્રતિબંધ અધિનિયમ કલમ ૩(૧)(યુ), ૩(૨)(વીએ) મુજબ
(૪) વટવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૫૦૧૫૮૨૦૨૫ ધી BNS કલમ-૩૫૧(૩),૩૫૧(૪), ૨૯૬(બી), ૫૪ મુજબ (૫)વાડજ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૧૯૧૦૨૩૨૫૦૦૯૭/૨૦૨૫ ધી BNS કલમ ૨૬૩, ૧૨૧(૧), ૧૮૯(૨)