લોસ એન્જલસમાં 97મી ઓસ્કર એવોર્ડ સેરેમની યોજાઈ હતી. 97 એકેડેમી એવોર્ડ સેરેમની ડોલ્બી થિયેટરમાં ચાલી રહી હતી ત્યારે લોસ એન્જલસમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સેરેમનીમાં હાજર લોકોએ આંચકા અનુભવાયા. 97મા એકેડેમી એવોર્ડ્સના હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં બોલીને ભારતના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, ભારતના લોકોને શુભેચ્છાઓ, સવાર પડી ગઈ છે, તેથી મને આશા છે કે તમારો નાસ્તો ઓસ્કાર સાથે હશે.
