બહારગામ જવાનું હોય એટલે મોટાભાગના લોકો ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ થાય એટલે નીકળે, શહેરમાં ટ્રાફિક કાર્યક્રમ શરૂ થતા ગાયબ થઈ જાય,
ગાંધીનગર
ગાંધીનગર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ લાખો કાર્યકરોએ નિહાળ્યો હતો, ત્યારે રાષ્ટ્રના પ્રત્યેક નાગરિક માટે પ્રેરણાનું અનોખું મેચ છે, જેદરેક ભારતીય ને સ્પર્શે છે, ભાજપ દ્વારા દરેક કાર્યકરથી લઈને હોદ્દેદારોને ત્યાં મોટા નેતાઓ ધારાસભ્ય મેયર પણ આવે, ત્યારે શહેરમાં સવારે જયારે “મન કી બાત’ કાર્યક્રમ શરૂ થાય, ત્યારે ટ્રાફિક અને રોડ રસ્તા પર પબ્લિકનો સન્નાટો જોવા મળે છે. હ્ય હવે જે લોકોને બહારગામ જવાનું હોય તો ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ થાય, ત્યારે નીકળી જવાનું તે દરમિયાન મોટાભાગના લોકો ટીવીમાં ગોઠવાઈ જતા શહેરના રોડ રસ્તા ટ્રાફિકમય ઓછા થઈ જાય છે, બાકી તસ્વીરમાં મૈયર, પૂર્વ મેયર, ધારાસભ્યથી લઈને કાર્યકરો અને રહીશો પણ જેમ વર્ષો પહેલા મહાભારત અને રામાયણ આવતી હતી, તેમ શહેરના માર્ગો સુના અને સન્નાટા જેવા થઈ જતા હતા, તેમ ‘મન કી બાત’ કાર્યક્રમમાં શહેરના માર્ગો ઉપર સન્નાટો વ્યાપી ગયો હતો, ત્યારે ગુજરાતી સરળ અને તકલીફ ન પડે તે કામ કેમ થાય, તેમ વિચારીને બહારગામ જવું હોય અને ટ્રાફિક નડે તો ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ થાય એટલે નીકળી જવાનું કોઈ ટ્રાફિક રોડ રસ્તા પર ન નડે, ટ્રાફિક મોટાભાગનો ટીવીમાં ગોઠવાઈ ગયો,
વર્ષો પહેલા રામાયણ મહાભારત ચાલુ થાય એટલે એક કલાક શહેરના માર્ગો ઉપર કરફ્યુ હોય તેવું થઈ જાય, ત્યારે હવે ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમને સાંભળવા ટ્રાફિક ગાયબ થઈ જાય છે, મોટાભાગના લોકો બહારગામ જવું હોય, ત્યારે કાર્યક્રમ શરૂ થાય એટલે નીકળી જાય, જેથી ટ્રાફિક ના નડે,