કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૬ એપ્રિલે કલોલના ઈફકો પ્લાન્ટમાં સિડ રિસર્ચ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન

Spread the love

 

અમદાવાદ
આગામી ૬ એપ્રિલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના ૧ દિવસીય પ્રવાસે છે. કલોલના ઈફકો પ્લાન્ટની ૫૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનો આ ગુજરાત પ્રવાસ માત્ર ૧ દિવસીય જ છે. તેઓ કલોલ સ્થિત ઈફકો પ્લાન્ટની ૫૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે. ગુજરાતમાં માત્ર ૧ દિવસીય પ્રવાસે અમિત શાહ આવવાના છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સંગઠન અને રાજકીય બેઠકોમાં ભાગ લઈ શકે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com