અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા વેસ્ટ ઝોન વુમન -૧૭ વન ડે લીગ ૪૦ ઓવર ઇંનિંગ્સ ટુર્નામેન્ટ -25 ની મેચોનું આયોજન આ વર્ષે ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા કરવામાં આવનાર છે. બીજી એપ્રિલ થી સાતમી એપ્રિલ સુધી દરેક મેચો અમદાવાદના ગુજરાત કોલેજ ક્રિકેટ એ અને બી ગ્રાઉન્ડ માં રમાશે.જેમાં વેસ્ટ ઝોનમાં પાંચ એસોસિએશન- ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, બરોડા વચ્ચે નીચે મુજબ કાર્યક્રમ પ્રમાણે લીગ મેચ રમાશે.