ગાંધીનગર
ગાંધીનગરમાં પણ સ્પોર્ટસને લગતી ફેસેલિટી ઉભી કરવા અંગે વિવિધ તંત્રો દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ જીમખાના અને રમત-ગમતને લગતી સુવિધાઓ માટે કવાયત શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે શહેરના યુવાનો માટે રાંધેજા ખાતે આધુ