ગુજરાત રાજ્ય એ શાંતિ પ્રિય રાજ્ય કહી શકાય, ત્યારે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે રામનવમી થી લઈને રજાના દિવસોમાં પોતે બપોરે પણ કામ કરતા હોય છે, તેનો દાખલો જોઈ લો, પોલીસ ભવનના ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને તમામ કામનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારે દિવસ હોય કે રાત લો એન્ડ ઓર્ડર માટે જાણીતા અને વરઘોડા વાળા મંત્રી તરીકે પ્રચલિત ગૃહ મંત્રી રોજ 20 કલાક કામ કરે છે, જુઓ વિડિયો