આંધ્રપ્રદેશના નાયબ CM પવન કલ્યાણનો નાનો પુત્ર આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝ્યો

Spread the love

 

આંધ્રપ્રદેશ નાયબ મુખ્યમંત્રી (Dy. CM) પવન કલ્યાણ (Pavan Kalyan)ના નાના પુત્ર માર્ક શંકર સિંગાપોરમાં તેમની શાળામાં આગ (Fire)ની દુર્ઘટનામાં દાઝયો થયા હોવાનું જનસેના પાર્ટીએ જણાવ્યું હતું. જનસેના પાર્ટીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં માર્કના હાથ અને પગ દાઝી ગયા હતા. જ્યારે ધુમાડામાં શ્વાસ લેવાને કારણે તેના ફેફસાં પણ પ્રભાવિત થયા હતા અને તે હાલમાં ત્યાંની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પવન કલ્યાણે (Pavan Kalyan) કહ્યું, “મેં અરાકુ ખીણ નજીક કુરિડીના ગ્રામજનોને વચન આપ્યું હતું કે હું સમયપત્રક મુજબ તેમની મુલાકાત લઈશ અને હું મારી મુલાકાત પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છું.” તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વિકાસ કાર્યક્રમની વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, તેઓ તાત્કાલિક સિંગાપોર જવા રવાના થશે. તેમના પુત્રના સ્વાસ્થ્ય અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે સિંગાપોર (Singapore)ની એક ખાનગી શાળામાં આગ (Fire broke) લાગી હતી. સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ત્રીજા માળના યુનિટની બહારના પ્લેટફોર્મ પર ઘણા લોકો ફસાયેલા હતા.” બાંધકામ કામદારો સહિત જાહેર જનતાએ ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ધાતુના પાલખ અને સીડીનો ઉપયોગ કર્યો અને તેમાંથી ઘણાને સુરક્ષિત સ્થળે ખેંચ્યા. પ્લેટફોર્મ પર ફસાયેલા બાકીના લોકોને બચાવવા માટે SCDF એ તાત્કાલિક બચાવ સીડી અને સંયુક્ત પ્લેટફોર્મ સીડી તૈનાત કરી. તે

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com