૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે

Spread the love

 

 

 

 

કલ્ચરલ સ્ટ્રેટેજી ફર્મ ફોક ફ્રીક્વન્સીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મોટું સામાજિક-આર્થિક પરિવર્તન થઈ રહ્યું છે અને ૨૦3૦ સુધીમાં ૫૦ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે. ગ્રામીણ અને ટિયર-ટૂ વિસ્તારોમાં શિક્ષણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે આ શક્ય બનશે. કેઝ્યુઅલ ડાઇનિંગમાં પંચાવન ટકા અને ફાઇન ડાઇનિંગમાં ૪૯ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે એ દર્શાવે છે કે મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થવાથી લોકો હવે વધારે ખર્ચ કરી રહ્યા છે. આ પરિવર્તનમાં શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે.

નવી શિક્ષણનીતિ વધુ ને વધુ ભારતીયોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઇર્મજિંગ મિડલ ક્લાસનાં બાળકો વધારે શિક્ષણ મેળવી રહ્યાં છે અને સારા પગારે નોકરી કરી રહ્યાં છે. મહિલાઓ પણ આર્થિક શક્તિ તરીકે ઊભરી રહી છે. ભારતમાં મેડિકલ સ્ટુડન્ટ્સમાં અડધોઅડધ મહિલાઓ છે. આશરે ૧૪ ટકા બિઝનેસ મહિલાઓ દ્વારા સંચાલિત છે. મહિલાઓને કારણે જ લક્ઝરી સિંગલ મોલ્ટના વેચાણમાં ૬૪ ટકાનો વધારો થયો છે. આને પગલે હવે મહિલાઓ માટે તૈયાર થતાં ઉત્પાદનોની જરૂરિયાત પર ભાર મુકાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com