લ્યો બોલો, અરજદાર મંત્રીને ત્યાં રજૂઆત કર્યા બાદ કામ પૂર્ણ થયું,
પછી અરજદારે મંત્રીને કહ્યું કે ભાડાના પૈસા આપો ને, નથી મારી પાસે


ગાંધીનગર
GJ-18 ખાતે હમણાં થોડા દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ત્યાં છેવાડાના ગામથી અરજદાર રજૂઆત કરવા આવ્યો હતો તેણે જણાવ્યું કે મારું સાંભળતા નથી મેં અરજી આપી તેના બે મહિના થયા ત્યારે ગૃહમંત્રીએ કોન કરીને ત્વરીત અહેવાલ તહેવાર મંગાવીને તુરંત યોગ્ય કરવા જણાવતા અરજદારનું કામ થઈ ગયું અને સચિવાલય નો પક્કો માળે ના પડવો, ત્યારે અરજદારે ગૃહ મંત્રીને કહ્યું કે સાહેબ ભાડુ નથી ભાડાના પૈસા આપીને, ગૃહમંત્રીએ તુરંત જ ભાડું આપ્યું અને જમાડીને મોકલવા સૂચના આપી ત્યારે આવા પણ અરજદારો આવે જે મંત્રીઓના ખિસ્સા ખાલી કરી દે. ગૃહ મંત્રીને ખબર છે કે ગુજરાતના છેવાડાના ગામમાંથી કે તાલુકામાંથી આવેલ વ્યક્તિનું કામ નહીં થતું હોય તો જ અહીંયા સુધી મને ભાડા ખર્ચીને મળવા આવ્યો હશે અને ગૃહ મંત્રીને અંદાજો પણ પરિસ્થિતિનો આવી જ જાય બાકી બને ત્યાં સુધી કોઈ જ ભાડું ન માંગે પણ જેણે માંગ્યું તેની પરિસ્થિતિ પોતે સમજી ગયા અને જમાડીને પણ મોકલ્યા, ત્યારે અગાઉ પૂર્વ મંત્રી દિલીપ સંગાણી મંત્રી પરસોતમ સોલંકી ને ત્યાં પણ ઘણા અરજદારો છેવાડાના ગામથી આવીને ભાડું માર્ગ અને આપે પણ ખરા ત્યારે ગૃહ મંત્રી નું ખિસ્સું અરજદારે ખાલી કર્યું
ગૃહમંત્રીને ત્યાં રજૂઆત કરનારા અરજદારની અરજી જોઈને ખ્યાલ આવી જાય કે પરિસ્થિતિ કેવી છે, ત્યારે અહીંયા સુધી જે અરજદાર લાંબો થયો હોય તેનું કામ નહીં થયું હોય તો જ અહીંયા આવ્યો હશે ત્યારે પોતે ઘણીવાર પૂછે કે જમ્યા, બાકી જમાડીને મોકલે પણ ઘણીવાર અરજદાર માથાના પણ આવે અને કહે સાહેબ ભાડું જવાનું નથી ભાડું આપો ને તો ભાડા ઉપરાંત તે ઘર સુધી પહોંચી શકે ચા નાસ્તો કરી શકે અને જમી શકે તેવી મદદ પણ કરી દે ત્યારે ગૃહમંત્રી નું ખિસ્સુ ખાલી કર્યું. અગાઉ બે મંત્રીજેમાં પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, અને હાલ મંત્રી એવા પુરુષોત્તમ સોલંકીને ત્યાં પણ ભાડું માંગ્યું હોય અને આપ્યું હોય તેવા કિસ્સા છે,