


ગાંધીનગર
રાજ્યના ગૃહ મંત્રી એટલે ‘છોટા પોકેટ બડા ધમાકા” લોકો કહી રહ્યા છે. બાકી ગૃહ મંત્રીની કચેરીએ અરજદારોની સંખ્યા વધતી જાય છે કામ થાય છે એટલે છેવાડાનું માનવી દોટ લગાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છે ત્યારે ઘણીવાર છેવાડાનો માનવી દુરથી આવ્યો હોય અને પરિસ્થિતિ ખૂબ જ નબળી લાગે તો ગૃહ મંત્રી પૂછે કે આટલે દૂરથી આવ્યા ભાડું છે ને પણાને જમાડીને પણ મોકલે બાકી આવકાર તમને મળે, ત્યારે ગઈકાલે આયોજનની બેઠકમાં તમામ કામોની ઝીણવટ ભરી સમીક્ષા કરી હતી, ત્યારે કલેક્ટર કચેરીએ સગાટો છવાઈ ગયો હતો ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે અહીંના પ્રભારી છે. ત્યારે શું કામ્ય થાય છે કેટલા પેનિંગ છે આ બધું તેમના રડારમાં હોય જ, બાકી બધું લેસન મગજમાં લઈને જ આવ્યા હતા ત્યારે અનેક મુદ્દે ગૃહમંત્રીએ ચર્ચા કરી હતી.
GJ-18 આયોજન ની બેઠક પ્રભારી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળી હતી નાના મુદ્દાઓથી લઈને અરજદારોને પડતી કોઈપણ હાલાકી હોય કે બીજી સમસ્યા તો ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું, બાકી ગૃહ મંત્રી જે દોડી રહ્યા છે, તે હમણાં એકાદ દિવસ પહેલાં માં નર્મદાની પરિક્રમા કરીને ૨૨ કિલોમીટર જેટલું ચાલ્યા હતા, થાક ભલે હોય પણ પ્રજાના પ્રશ્નો પહેલા, બાકી ગૃહ મંત્રી જરા હટકે છે