જીજે ૧૮ ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષોમાં ટિકિટ લેવા લાઈનો લાગી છે ત્યારે ગાંધીનગર વરસાદ મહા સંઘના મહામંત્રી પોતે પેન લઈને સેક્ટરોમાં કોરોના ના કારણે ચૂંટણીઓ યોજવા બ્યૂગલ ફુંક્યું હતું પણ આ બ્યુગલનું ભોપું વસાહતમાં ભારે વાગ્યું અને વસાહતોમાં કુણી લાગણી સાથે ભારે ટેકો પણ મળ્યો હતો ત્યારે ચૂંટણી યોજવાનું ભોપુ વાગ્યું તો ખરું પણ ભોપુ ટિકિટ લેવા ના નુસખા હોય તેવું હવે પ્રજાને લાગી રહ્યું છે
ગાંધીનગર વસાહત મહાસંઘ માં જાેડાયેલા કે ન જાેડાયેલા તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે તેમાં બેમત નથી પણ જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે અને આ ચૂંટણીઓ યોજવા માટે વિરોધ વંટોળ કરતા હોવા છતાં ચૂંટણી જાહેર થઈ જાય તો પાછું ટીકીટ લેવાની રાજકીય પક્ષોની લાઈન માં આવી જવું તે કેટલું ઉચિત છેત્યારે કોરોનાની મહામારી ના કારણે ચૂંટણીઓ યોજવા વસાહતમાં જે જનઆંદોલન ઉપાડયું હતું તેમાં સૌ નો ટેકો હતો ત્યારે ઘરે ઘરે સારો પ્રતિભાવ પણ મળતો હતો ત્યારે મારા સંઘના મહામંત્રી રાજેન્દ્ર પારેખ પોતે બગીચામાં પ્લે બોર્ડ લઈને વિરોધ કરતા નજરે પડ્યા હતા ત્યારે જે શર્ટ પહેર્યો હતો તે બીજા દિવસે ભાજપનું કાર્યાલય ધ્યાન નિરીક્ષકો ઉમેદવારોને સાંભળવાના હતા તે સેક્ટર ૧૨ ખાતે રાજેન્દ્ર પારેખે શર્ટ પહેરેલો હતો ત્યારે રાજ્યમાં કોરોનાની મહામારી ને કારણે સરકાર દ્વારા જે સૂચનાઓ આપી છે તેમાં માસ્ક પહેરો તેને હાથ જુઓ રોજ કપડા બદલો તો આમાં બે નિયમ તો જાહેરમાં દેખાઈ આવે છે માસ્ક પણ નથી પહેર્યું અને બીજું કે શર્ટ પણ સેક્ટર ૨ ખાતે સોમવારના રોજ યોજાયેલા કાર્યક્રમ બાદ મંગળવારે બીજા દિવેસ સે.૧૨ ખાતે આ શર્ટ પહેરીને મહામંત્રી ટિકિટ માંગવા આવ્યા હતા ત્યારે વસાહતીઓને ઉલ્લુ અને લલ્લુ બનાવીને ચૂંટણી નો વિરોધ કરવાનો અને ટિકિટ મળે તો લડવા મુરતિયાઓની જેમ ઉમેદવારી નોંધાવી દેવાની તો રાજકીય પક્ષનું બેનર શા માટે??
આજે મહામંત્રી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે ચૂંટણી લડવાનો અધિકાર છે આ મંડળમાં સેવા આપું છું આજે ચૂંટણી નહીં લડવાનો વિરોધ હતો અને ચૂંટણી નહીં જાેવાનું કારણ કોરોનાની મહામારી હતી તો પછી ચૂંટણી લડવાનો અર્થ ખરો?
હા ચૂંટણી લડવી તે હક છે પણ જ્યારે જે વિષય પર વિરોધ હોય ત્યારે આ ચૂંટણી લડવી યોગ્ય છે ખરી? વરસાદી ઓનો મળેલો ટીકો ટીકો ચૂંટણી યોજાઈ રહી છે તેનો હતો પણ વિરોધ કરવાનો ડોળ ટિકિટ લેવા નો ખોળ હોય તો ટેકો ક્યાંથી મળે?