દેશમાં કાશ્મીરમાં આતંકી ઘટના બન્યા બાદ હાલ અનેક જગ્યાએ જે લોકો શહીદ થયા તેમના માટે ઠેર ઠેર પ્રાર્થના, કેન્ડલ માર્ચ, થી લઈને પ્રાર્થના સભા પણ થઈ રહી છે, ભારતમાં પબ્લિકમાં ખૂબ જ મોટો ગુસ્સો છે, ત્યારે આવતીકાલે મન કી બાત કાર્યક્રમ સાંભળવા દેશની જનતા ટીવીમાં ગોઠવાઈ જશે, વર્ષો પહેલા મહાભારત, રામાયણ આવતી હતી ત્યારે ટ્રાફિકથી લઈને પબ્લિક રોડ રસ્તા ઉપર દેખાતી ન હતી, તેઓ માહોલ આવતીકાલે દેખાય તેવી શક્યતા છે, દરેક ભારતીય નાગરિક આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં pm ને સાંભળવા ભારે ઉત્સુક છે, અને ઠેર ઠેર આ ચર્ચા સાંભળવા મળી છે,