ગુજરાત પોલીસ વિભાગમાં મોટાપાયે પ્રમોશન, DGP વડાએ કર્યા આ આદેશ

Spread the love

 

ગુજરાતમાં પોલીસ બેડામાં બદલી અને બઢતીનો દોર હજુ યથાવત્ છે. ત્યારે હવે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 સિનિયર કારકુનો(વર્ગ-૩)ને બઢતી મળી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ સિનિયર કારકુનોની બઢતી સાથે બદલીના આદેશ કરાયા છે. પોલીસ વિભાગના સિનિયર ક્લાર્કને મુખ્ય કારકુન તરીકે બઢતી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *