વાસન-રાંધેજા રોડ ઉપરથી ૫૧ પેટી દારૂ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડેલ ગાડી સાથે 12,39,000 નો મુદ્દામાલ પકડતી એલસીબી 1

Spread the love

 

 

શહેરમાં હવે નવ યુવાનો દારૂની ખેંપો મારતા થયા છે, શોર્ટકટમાં પૈસા કમાવવા દારૂના ધંધામાં અનેકે ઝંપલાવ્યું

વાસન-રાંધેજા રોડ ઉપરથી ૫૧ પેટી દારૂ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાડેલ ગાડી સાથે 12,39,000 નો મુદ્દા માલ પકડતી એલસીબી 1

 

 

 

Gj 18 ખાતે દારૂ જુગારની બદીને ડામી દેવા રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપેલ સૂચના અને પેટ્રોલિંગ બાદ એલસીબી-૧ને 51 પેટી દારૂ સાથે અને ડુપ્લીકેટ નંબર લગાવીને ફરતી ગાડી ચાલકનો માલ પકડાયો છે, ત્યારે મોડસ ઓપરેન્ડી હવે કારના કાચ હવે બ્લેક અને નંબર વગરની અથવા નંબર બદલી નાખવાની ચાલ ચાલી રહી છે ત્યારે એલસીબી ને સફળતા મળી છે,

પ્રાત વિગતો અનુસાર, એલસીબી ૧ના પીઆઇએનબી ચૌધરી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે વાસન મહાદેવ ગામની સીમ, વાસનથી રાંધેજા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ સરકારી શાળાના પાછળના ભાગેથી એક સફેદ કલરની ક્રિયા સેલટોસ ગાડી નંબર GJ–27–DH–9620 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીમ મળી કુલ નંગ  1476 (51 પેટી) જેની અંદાજે કિંમત 5,39,925 તથા ક્રિયા કિંમત 7,00,000 તથા GJ – MR – 0170 ની નંબર પ્લેટ મળી કુલ 12,39, 925 નો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબીશન નો કેસ કરવામાં આવેલ,

હાલ સફેદ કલરની ક્રિયા ગાડી નો માલિક અને જુના નંબર ધરાવનાર વ્યક્તિની શોધખોળ ચાલુ છે, ત્યારે હવે એલસીબી-૧ ના પીઆઇ ડીબીવાળા એનબી ચૌધરીનાઓ તેમની ટીમ સાથે ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ તથા આ.પો.કો. મનિષસિંહ બીપીનસિંહ તથા આ.પો.કો. વિજયસિંહ પ્રવિણસિંહ નાઓને મળેલ સંયુક્ત ચોક્કસ બાતમી આધારે મોજે વાસન (મહાદેવ) ગામની સીમ, વાસન થી રાંધેજા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ સરકારી શાળાના પાછળના ભાગેથી એક સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડી નંબર – GJ-27-DH-9620 માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૧૪૭૬ (૫૧ પેટી) કિ.રૂા.૫,૩૯,૯૨૫.૪૮/-તથા કિયા સેલ્ટોસ ગાડી કિ.રૂા.૭,૦૦,૦૦૦/- તથા GJ-03-MR-0170 ની નંબર પ્લેટ નંગ ૨ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ રૂા.૧૨,૩૯,૯૨૫.૪૮/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

 

પકડવાનો બાકી આરોપીઃ-

(૧) સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડી નંબર GJ-27-DH-9620 નો તથા મળી આવેલ અસલ નંબર પ્લેટ નં GJ-03-MR-0170 નો ડ્રાઈવર ચાલક જેના પુરા નામ સરનામાની ખબર નથી તે.

 

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૧૪૭૬ (૫૧ પેટી) કિ.રૂા.૫,૩૯,૯૨૫.૪૮/-

(૨) એક કિયા સેલ્ટોસ ગાડી કિ.રૂા.૭,૦૦,૦૦૦/-

(3) GJ-03-MR-0170 ની નંબર પ્લેટ ૨ ની કીમત ૨ કિ.રૂા.૦૦/00 મળી કુલ રૂા.૧૨,૩૯,૯૨૫.૪૮/-

 

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત

(૧) શ્રી ડી.બી.વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર

(૨) શ્રી એન.બી.ચૌધરી, પોલીસ ઇસ્પેક્ટર

(૩) અ.હે.કો. કિરપાલસિંહ વનરાજસિંહ

(૪) અ.પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ

(૫) આ.પો.કો. રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ

(૬) આ.પો.કો. મનિષસિંહ બિપીનસિંહ

(૭) આ.પો.કો. વિજયસિંહ પ્રવિણસિંહ

શહેરમાં હવે નવયુવાનો થી લઈને અન્ય જિલ્લામાંથી દારૂની ખેપ મારી રહ્યા છે,

અઠવાડિયામાં એકાદ ખેપ મારતા હોવાનું પણ સામે આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com