અમદાવાદ
આવતીકાલે 148 મી રથયાત્રા અમદાવાદ ખાતે શાંતિ અને સલામતીથી નીકળે તે હેતુથી આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક જે વિસ્તારોમાંથી નીકળે છે, તે વિસ્તારોમાં પગપાળા યાત્રા યોજી હોય તેમ ચકાસણી કરી હતી, ત્યારે ગૃહ રાજ્યમંત્રીનો ઝભ્ભો જે વરસાદથી નહીં પણ પરસેવાને ગરમીથી આખા નવાઈ ગયા હતા, બાકી 20 કલાક દોડતા ગૃહ મંત્રીને હમણાં 15 દિવસથી આરામ હરામ હોય તેમ દોડી રહ્યા છે પ્લેન ક્રેશની ઘટના ૭ દિવસ ગૃહ રાજ્યમંત્રી ખડેપગે હાજર રહ્યા હતા. ત્યારબાદ રથયાત્રામાં પાંચ દિવસથી પોતે શહેરમાં દરેક જગ્યાએ ફરી રહ્યા છે,
ત્યારે આવતીકાલે સવારે ચાર વાગ્યે આરતીમાં પણ હાજર રહેવાનું હોય પોતે તમામ અપડેટ લઈ રહ્યા છે, બીજું કે પ્રથમ વાર ટેકનોલોજી એવી એઆઈનો ઉપયોગ કરવાના છે જે કોઈ આકસ્મિક ઘટના ન બને, અને ડ્રોન પણ બાજની જેમ નજર રાખશે