gj 18 ખાતે આજરોજ 70 વર્ષથી વધુ વયના તમામ વડીલોને વિનામૂલ્યે સારવારની સુવિધા મળી રહે તે ઉમદા હેતુથી વય વંદના કાર્ડનું વિતરણ મેયર મીરાબેન પટેલ, શહેર પ્રમુખ આશિષ દવે,ચેરમેન ગૌરાંગ વ્યાસ તથા ભાજપ શહેર ની ટીમ કરી રહી છે સિનિયર સિટીઝનો માટે વય વંદના કાર્ડ આર્શીવાદરૂપ બનશે, ત્યારે ઘરડાઓની સેવા અને તેમને ખુશી મળે તો તમને આશીર્વાદ પણ મળી જાય, જે ખુશી જોઈ શકાય છે,