એક બહેનના જીવનભરના બચતના રૂપમાં સોનાનું મૂલ્ય હતું. છેતરપિંડી થતાં જ તે તરત જ પોલીસ સ્ટેશને ગયા.
માત્ર ૩ દિવસમાં જ પોલીસ દ્વારા આરોપીને અમદાવાદથી પકડવામાં આવ્યો.
આજે ગૃહમંત્રી સુરતમાં બેઠક માટે જઈ રહ્યા હતા ત્યારે આ બહેને તેમને મળી પોતાની ઘટનાની જાણ કરી અને ત્યાર બાદ પોલીસને સલામ કરી.