
પીએમ નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ગુજરાત આવી શકે છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત લઈને સરકારી તંત્ર એલર્ટ મોડ પર છે. જો કે પીએમઓના ક્લિયરન્સ બાદ જ પીએમનો કાર્યક્રમ નક્કી થશે. નોંધનીય છે તે શુક્રવારે 8 ઓગસ્ટે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રક્ષાબંધન હોવાથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હાજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદી 22થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાત આવે એવી શક્યતા સેવાઇ