ઘણા બધા લોકોને તાલ અથવા વાળ ખરતા હોય છે તે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન લોકો માટે આ એક સારા સમાચાર છે. રિસર્ચર્સે એક વિયરેબલ ડિઝાઇન બનાવી છે. આ ડિવાઇસ વાળના રોમોને ઉત્તેજિત કરવા માટે ઇલેક્ટ્રિક પલ્સેઝ મોકલે છે અને વાળને ફરીથી ઊગાડે છે. આ ડિવાઇસ વ્યક્તિની ગતિવિધિમાંથી(કાર્યક્ષમતા) ઉર્જા મેળવે છે, એટલે તેને બેટરી કે ઇલેક્ટ્રોનિક્સની પણ જરૂર પડતી નથી.
આ બેસબૉલને ટોપીની નીચે સાવધાનીથી રાખવામાં આવે છે, અમેરિકાના વિસ્કૉન્સિન-મેડિસન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જૂડોંગ વાંગે કહ્યું, “મારું માનવું છે કે, આ વાળને ફરીથી ઉગાડવા માટેનું બહુ સરળ અને વ્યવહારિક સમાધાન છે.”
આ શોધનું પ્રકાશન જર્નલ ‘એસીએસ નૈનો’ માં કરવામાં આવ્યું છે. બે વાળ વગરના ઊંદર પર કરવામાં આવેલ પરિક્ષણ સફળ રહ્યું છે.
શરીરની રોજિંદી ક્રિયામાંથી હતિથી ઉર્જા સંગ્રહ કરતાં ઉપકરણોના આધારે વાળનો વિકાસ કરતી ટેક્નોલૉજી ત્વચાને કોમળતાથી, ઓછી આવૃત્તિ વાળી ઇલેક્ટ્રોનિક પલ્સેસથી પ્રેરિત કરે છે, જે સિપ્ત ફાલ્કિલ્સને ફરીથી સક્રિય કરી વાળ ઉગાડવા અને વધારવામાં મદદ કરે છે.